#संस्कृत મંત્ર



ये वै भेदनशीलस्तु सकामा निर्स्त्रपाः शूठाः ।
ये पापा इति विख्याताः संवासे परिगर्हिताः ।।
(विदुरनीति)

અર્થ:-

જેઓ બીજા વચ્ચે ઝગડા ઉત્પન્ન કરવાનો સ્વભાવ ધરાવે છે, 
જે ઇર્ષાળું , જળવિહીન, ધુતારા અને પાપી છે. 
તેઓને નિંદનીય માનવામાં આવે છે. 
અને તેઓની સાથે રહેવું કે તેઓને સાથે રાખવા અયોગ્ય છે.

#संस्कृत #देवलिपी 





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ