કોરોના કાવ્ય


આ શહેરોનું મૌન જ કહી રહયું, કે મનુષ્યે પ્રકૃતિને કેટલું નારાજ કર્યું.
પ્રાણીઓ અને પક્ષીઓને કેદ કરવાવાળો મનુષ્ય પોતે જ પોતાને કેદ કરી રહ્યો.
ડીજીટલ યુગ માં સોશિયલ નેટવર્કિંગ થી માણસ એકલો થઈ રહયો
પણ હવે તો માણસ જ માણસ થી અંતર રાખે એમાં જ આ દુનિયા નું હિત એવું પરિસ્થતિ કહી રહી.
દુનિયા આખી ફરી પાછી આ દેશની સંસ્કૃતિ ને માની બેઠી
નમસ્તે કહીને સહુ કોઇને આવકારી ઉઠી
હિન્દુ શાસ્ત્રો મુજબ ની પરંપરા ચારે કોર ફેલાવા લાગી
સમગ્ર દુનિયા આ દેશની પદ્ધતિ અનુસરવા લાગી

#covid19, #stay_away, #Stay_negative, #stay_home ,#stay_safe
#fightagainstcorona




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ