સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે
"મને સત્ય એટલા માટે પસંદ છે કે સત્ય બોલવા માટે કોઈ પણ પ્રકારનું આયોજન કરવું પડતું નથી
એ તો આપમેળે જ બોલાઈ જાય છે અને સત્ય ક્યારે છુપાવી શકાતું નથી ગમે તેટલી કોશીશ કરો ને એ બહાર આવે જ છે
તેમજ આ જગતમાં સત્ય જ શ્રેષ્ઠ છે
0 ટિપ્પણીઓ