સુવિચાર

મુંજાય છે શું મનમાં,
 સમય જતાં વાર નથી લાગતી,
 
 કાંકરાને રેતીમાં બદલાતા
 વાર નથી લાગતી,
 
 પ્રેમથી જીવન જીવી લેજો દોસ્તો,
 હ્રદયને બંધ થ
વામાં વાર નથી લાગતી...

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ