સમય


જિંદગી ની ગાગર પર બેઠો,

સમય રૂપી આ કાગડો ...

દિવસ રાત ના કંકર નાખી,

આ ઉંમર ને પી રહ્યો....

ને માણસ પોતે સમજે છે કે 

હું જ મારું જીવન જીવી રહ્યો..


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ