અનુભવ





જો કોઈ તમને ખોટી રીતે હેરાન કરે તો તમે તેનો સામનો કરો નહી કે કમજોર બની રહો, જ્યારે તમને કોઈ ગળી જવાની કોશિશ કરે તો તમે તેનું પેટ ફાડીને પણ બહાર નીકળી શકો છો, બસ તમારા માં એ તાકાત, ઈચ્છા, અને તે રીતે લડવા નું સાહસ હોવું જોઈએ,તે જ એક સેલ્ફ ડિફેન્સ ની પદ્ધતિ છે, માટે ઝીંદગીમાં હારો નહીં, પણ લડો, એક દિવસ જીત અવશય મળશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ