અભિમાન



અભિમાન હતુ દરીયા ને સાહેબ
 કે હુ મારા મા આખી દુનિયા ને ડુબાડી દઉ
 
 પણ
 
 આ વાત સાંભળી ને તેલ નુ એક નાનુ એવું ટીપું 
એની ઉપર થી તરતુ તરતુ નિકળી ગયુ..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ