કાવ્ય


સૂર્યનું ડૂબવું અણી પર છે,
ચંદ્રએ રાખી રજા એ ટણી પર છે,

ચાલ ફાનસ સજાવ ઘરની ભીતર,
 કેમ ઝળહળવું એ આપણી પર છે...




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ